Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ વિજયભાઈ મગનલાલ બુદ્ધદેવ (કિશોરભાઈ) (ઉ.વ. ૬૭), તે મગનલાલ પોપટલાલ બુદ્ધદેવના પુત્ર તથા વિનુભાઈ, પ્રવિણભાઈ, સ્વ. ધીરજભાઈ, સ્વ. ઈન્દુબેન પી. રાયપુરા, શિલ્પાબેન ગિરીશકુમાર રાચ્છના ભાઈ તથા તરલાબેનના પતિ તથા વૈભવના પિતા, મોટાવડાળા નિવાસી સ્વ. ગિરધરભાઈ સોનછાત્રાના જમાઈનું તા. ૩૦-૧ર-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું અને સસરાપક્ષની સાદડી તા. ૧-૧-ર૦ર૬, ગુરૂવારના સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખવામાં આવી છે.