Advertisement
Author: નોબત સમાચાર

ગુલાબનગરમાંથી બાઈકની ઉઠાંતરી

અગિયાર મહિના પહેલાં બાઈક ચોરાયું હતું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક આસામીના બાઈકની ૧૧ મહિના પહેલા ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના ગુલાબનગર નજીક આવેલી પીપરીયા વાડીની શેરી નં.૩માં રહેતા પ્રકાશભાઈ જયસુખભાઈ ચૌહાણ નામના આસામીએ પોતાનું જીજે-૧૦-ડીએલ ૩૦૬૮ નંબરનું હીરો મોટરસાયકલ ગઈ તા.૧ર ઓગસ્ટની રાત્રે ઘરની બહાર મૂક્યું હતું.

ત્યાંથી સવાર સુધીમાં રૂ।.૩૦ હજારનું આ વાહન કોઈ શખ્સ હંકારી ગયાની પ્રકાશભાઈએ ગઈકાલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh