Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાવીર જયંતીના દિને ખંભાળીયા નજીકના હાલાર તીર્થ આરાધના ધામમાં ૫.પૂ.પં. વજ્રસેન વિજયજી મહારાજ સાહેબની દિવ્યકૃપા પ.પૂ. આચાર્ય શ્રી હેમપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મહાવીર સ્વામીની પ્રતિમાને આંગી શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં જૈન મુનિઓ તથા મહાવીર ભક્તો, ખંભાળીયા - જામનગર તથા અન્ય સ્થળેથી ઉમટ્યા હતાં અને પૂજા દર્શનમાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial