Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધો. ૧૦ થી ઉચ્ચ ડિગ્રીમાં અભ્યાસુઓ માટે
જામનગર તા. ૭: સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ-જામનગર દ્વારા સરસ્વતી સન્માન સમારોહ તા. ૧૨-૧૦-૨૫ ને રવિવારે સાંજે ૫ થી રાત્રીના ૯:૩૦ વાગ્યા દરમ્યાન મ્યુનિ. ટાઉનહોલ, જામનગરમાં યોજવામાં આવ્યો છે જેમાં ધો. ૧૦ થી ઉચ્ચ ડિગ્રી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે.
માર્કશીટની નકલ, નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથે તા. ૧૦-૯-૨૫ સુધીમાં જમા કરાવવાની રહેશે. માર્કશીટની નકલ પહોંચાડવા માટે જામનગરમાં મોમાઈ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ-ચૌહાણ ફળી, ચામુંડા સાયકલ સ્ટોર-લીમડા લાઈન, સુરેશ બુક સ્ટોલ-ખાદી ભંડાર સામે, દાવલશા ફળીની વાડી-ગીરધારીજીના મંદિર પાસે, દેશળદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ-નવાગામ ઘેડ, અથવા યશ મોબાઈલ-અંબર ટોકીઝનો સંપર્ક કરવો. દાનભેટ આપવા માટે ભરતભાઈ સોલંકી મો.૭૮૬૨૦૦૦૭૪૨, એન્જલ પરમાર મો.૯૩૭૪૩૨૩૨૧૪નો સંપર્ક કરવા પ્રમુખ પંકજભાઈ સોઢા દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial