Advertisement
Author: નોબત સમાચાર

દિપક ટોકીઝ વિસ્તારમાં કોમી એકતાના દર્શન

                                                                                                                                                                                                      

જામનગરમાં યોજાયેલી રામ સવારી જ્યારે દિપક ટોકિઝ વિસ્તારમાં પહોંચી હતી, ત્યારે કોમી એકતા ગ્રુપ દ્વારા રામસવારીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચા ના  મહા મંત્રી હારુનભાઈ આંબલીયા (અલુભાઈ પટેલ) અને તેઓની ટીમ દ્વારા શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ શરબત વગેરેની પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ જામનગર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી, તેમજ શહેર ભાજપના અન્ય કોર્પોરેટરો અને સ્થાનિક અગ્રણીઓ પણ જોડાયા હતા, જ્યાં કોમી એકતાના દર્શન થયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh