Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવતા ન.પ્રા. શિક્ષણ સમિતિના ચેરમેન

ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા સિઈટી પરીક્ષાઃ

                                                                                                                                                                                                      

ગુજરાત રાજય ૫રીક્ષા બોર્ડ દ્વારા લેવાતી સિઈટી પરીક્ષા જામનગરના વિવિધ કેન્દ્રો પર યોજાઈ હતી. જેમાંં સરસ્વતી વિદ્યા મંદિરમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પરષોત્તમભાઈ કકનાણી, ઉપાધ્યક્ષ દિનેશભાઈ દેસાઈ તેમજ નગર પ્રાથમિક  શિક્ષક સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયા તેમજ સમગ્ર સંઘ પરિવાર વતી વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી કુમકુમ તિલક દ્વારા પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh