Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રજાસત્તાક દિને શાળાના પૂર્વ શિક્ષકોનું સન્માનઃ
ધ્રોલ તાલુકાના સણોસરા પ્રા.શાળામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાથે શાળાને કર્મભૂમિ બનાવનાર પૂર્વ શિક્ષકોનો સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. શાળામાં રાષ્ટ્રધ્વજ લહેરાવી, સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક ભાવિનભાઈ દવે એ કર્યું હતું. શાળાના આચાર્ય કૌશિકભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial