Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિંહ સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવી શકે. મહત્ત્વના નિર્ણય લઈ શકાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. કામનો ઉકેલ લાવી શકો.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૭
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. જમીન-મકાનના કામમાં સાવધાની રાખવી.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૩-૬
Cancer (કર્ક: ડ-હ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૮
Leo (સિંહ: મ-ટ)
અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને દિવસ પસાર કરી લેવો. વ્યાવહારિક કામમાં ઉતાવળ ન કરવી.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૩
Libra (તુલા: ર-ત)
દેશ-પરદેશના કામમાં, આયાત-નિકસના કામમાં સાનુકૂળતા મળી રહે. મિલન-મુલાકાત થવાથી આનંદ રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામ થાય.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૩-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં સરળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરેદશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૮
Capricorn (મકર: ખ-જ)
આપે રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૧
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના ગણતરી-ધારણા પ્રમાણેના કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. નાણાકિય વ્યવહારમાં સાનુકૂળતા રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૨