Advertisement
Author: નોબત સમાચાર

એસપીએ જીતી મેન ઓફ ધ મેચ ટ્રોફી

ત્રણ ઓવરમાં ચાર વિકેટ અને હેટ્રીકઃ

                                                                                                                                                                                                      

જામનગરના પોલીસ હેડકવાર્ટરમાં બ્રાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસપી પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ પોલીસ ટીમ પણ રમી હતી. આ મેચમાં એસપીએ ત્રણ ઓવરમાં અગિયાર રન આપી ચાર વિકેટ મેળવી હતી અને હેટ્રીક પણ પ્રાપ્ત કરી હતી તેઓને મેન ઓફ ધ મેચની ટ્રોફી આયોજક મિલન ફલીયાએ અર્પણ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh