Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૬-૧૧ - સુર્યાસ્તઃ ૭-૩૪
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, જેઠ વદ-૧૦:
તા. ૧૦-૦૭-ર૦૨૬, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૩૦,
મુસ્લિમ રોજઃ ૨૭, નક્ષત્રઃ ભરણી,
યોગઃ ધ્રુતિ, કરણઃ બવ
તા. ૧૦ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આરોગ્ય નરમ-ગરમ રહ્યા કરે. માનસિક પરિતાપ-વ્યગ્રતા પણ રહ્યા કરે. ખાન-પાન, આહાર-વિહારમાં તકેદારી રાખવી. વ્યાવસાયિક બાબતે આપની ગણતરી-ધારણા અવળી પડતા મુશ્કેલી જણાય. કૌટુંબિક-પારિવારિક પ્રશ્નોનો ઉકેલ આવતા રાહત જણાય. માતા-પિતા-વડીલવર્ગના આરોગ્ય બાબતે આપને ચિંતા રહ્યા કરે.
બાળકની રાશિઃ મેષ ૧૮:૪૪ સુધી પછી વૃષભ