Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણીપંચે જાહેર કર્યો કાર્યક્રમ
નવી દિલ્હી તા. ૧: ભારતીય ચૂંટણીપંચે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તા. ર૧મી ઓગસ્ટ સુધી ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે અને જો જરૂર પડી તો ૯-સપ્ટેમ્બરે મતદાન થશે. મતદાનનો સમય સવારે ૧૦ થી સાંજના પ વાગ્યા સુધીનો રહેશે. તા. ૯મી સપ્ટેમ્બરે જ પરિણામ પણ જાહેર કરાશે. ર૧-જુલાઈના રોજ જગદીપ ધનખડના અચાનક રાજીનામા પછી દેશના બીજા સર્વોચ્ચ બંધારણીય પદ ખાલી થયું હુતં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial