Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ રીતે કાર્યવાહી થાય તો ટ્રાફિક પ્રશ્ન થઈ જાય હલઃ
ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયામાં ગઈકાલે પોલીસ દ્વારા જુદા જુદા માર્ગાે પર ફૂટ પેટ્રોલિંગ કરવા ઉપરાંત વાહન ડીટેઈન કરી હાજર દંડ વસૂલવામાં આવ્યો હતો.
ખંભાળિયામાં ગઈકાલે એસપી જયરાજસિંહ વાળાની સૂચનાથી ડીવાયએસપીના વડપણ હેઠળ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું.
એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ટ્રાફિક પોલીસના જવાનોએ જુદા જુદા માર્ગાે પર પેટ્રોલિંગ કરી કેટલાક વાહનો ડીટેઈન કરવા ઉપરાંત હાજર દંડ વસૂલ્યો હતો. પોલીસ દ્વારા એક અઠવાડીયામાં બે વખત આ પ્રકારે કામગીરી કરવામાં આવે તો ખંભાળિયાની ટ્રાફિક સમસ્યા અને રેંકડી-કેબીનના પ્રશ્નો હલ થઈ જાય તેમ લાગી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial