Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉમેદવારોને ઓનલાઈન અરજી માટે તાકીદઃ
ખંભાળીયા તા. ૨૦: ભારતીય લશ્કરમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે અગ્નિવીર આર્મી લશ્કરી ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માંગતા ઉમેદવારોએ ુુુ.ર્દ્ઘૈહૈહઙ્ઘૈટ્ઠહટ્ઠદ્બિઅ.હૈષ્ઠ.ૈહ વેબસાઈટ પર તા. ૦૧-૦૪-૨૬ સુધી ઓન લાઈન અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોને ફક્ત ઈ-મેઈલ મારફતે જે કોલ લેટર મોકલવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા સંદર્ભે વધુ વિગતો માટે આર્મી ભરતી કાર્યાલય, જામનગર (૦૨૮૮-૨૫૫૦૭૩૪) અથવા દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial