Advertisement
Author: નોબત સમાચાર

આખરી મતદારયાદી ભાજપના પૂર્વ મહામંત્રીને સોંપવામાં આવી

દેવભૂમિ દ્વારકા જિલ્લાની

                                                                                                                                                                                                      

દેવભૂમિ દ્વારકા જિલાની મતદારયાદી સુધારણા કાર્યક્રમ એસ.આઈ.આરની પ્રવૃત્તિમાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ થતાં દ્વારકા જિલ્લા કલેકટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્ના દ્વારા આ આખરી મતદારયાદી ભાજપ જિલ્લા મહામંત્રી રસીકભાઈ નકુમ, જે આ મહત્ત્વપૂર્ણ કાર્યમાં પક્ષના અભિયાનના ઈન્ચાર્જ હતા તેમને સોંપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh