Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિધાનસભાના દ્વારેથી
ગાંધીનગર તા. ૨૧: જામનગરનું ગૌરવ એવા સુપ્રસિદ્ધ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેની પુત્રી સાથે વિધાનસભા ગૃહમાં આવ્યા હતાં. ગૃહમાં તેમણે અધ્યક્ષ ગેલેરીમાં સ્થાન લઈ વિધાનસભાની કાર્યવાહી નિહાળી હતી.
આ કાર્યવાહી દરમિયાન રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રાજ્યના શિક્ષણ વિભાગના મંત્રી રિવાબા જાડેજાએ એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, બાળકો સુવિધાજનક વાતાવરણમાં અભ્યાસ કરે તે માટે સરકાર ચિંતિત છે અને વર્ગ ખંડના વિસ્તારમાં જુની ડિઝાઈનમાં વધારો કરવામાં આવ્યો છે.
મંત્રી રિવાબા જાડેજાએ વ્યવસ્થિત અને સટાસટ પ્રશ્નોના જવાબ આપતા ગૃહમાં આકર્ષણ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial