Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૮ માર્ચ, શનિવાર અને ચૈત્ર સુદ દશમનું પંચાંગ

સુર્યોદય : ૬-૪૪ - સુર્યાસ્ત : ૭-૦૧

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર સુદ-૧૦ :

તા. ૨૮-૦૩-ર૦૨૬, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૬,

મુસ્લિમ રોજઃ ૦૮, નક્ષત્રઃ પુષ્ય,

યોગઃ સુકર્મા, કરણઃ વણિજ

 

તા. ૨૮ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધાકિય બાબતે ક્યારેક કામમાં એકદમ સરળતા રહે તો ક્યારેક કામમાં  હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગના લીધે મુશ્કેલી જણાય. સંતાનના સાથ સહકારથી આપને  રાહત રહે. નાણાકિય બાબતે જુની ઉઘરાણીના નાણા છુટા થવાથી આકસ્મિક લાભ થાય.  ખર્ચ-ખરીદી જણાય. પતિ-સંતાનનો સાથ-સહકાર મળી રહેતા આનંંદ રહે.

બાળકની રાશિઃ કર્ક



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh