Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૧૦ - સુર્યાસ્ત : ૭-૩૪
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, જેઠ વદ-૦૮ :
તા. ૦૮-૦૭-ર૦૨૬, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૮,
મુસ્લિમ રોજઃ ૨૨, નક્ષત્રઃ રેવતિ,
યોગઃ અતિગંડ, કરણઃ તૈતિલ
તા. ૦૮ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નાણાકીય સુખાકારી મધ્યમ રહે. આવક જણાય પરંતુ આકસ્મિક ખોટા ખર્ચાઓને કારણે ધાર્યા પ્રમાણે બચત થઈ શકે નહીં. વ્યાવસાયિક બાબતે આપને ઉતાર-ચઢાવની સ્થિતિ રહે. હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગથી સાવધાની રાખવી પડે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. ઘર-પરિવારના સભ્યોનો સાથ-સહકાર મળી રહેતા રાહત રહે.
બાળકની રાશિઃ મીન ૧૬:૦૧ સુધી પછી મેષ