Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અવારનવાર આ કેરણ ઉપાડવાના ખર્ચ મનપા કરે છે... પણ કેરણ નાખનારા સામે કોઈ કાર્યવાહી નહીં:
જામનગરમાં સુભાષબ્રીજથી બેઠક તરફ જવાના માર્ગ પર અવારનવાર આસપાસ બની રહેલા ટેનામેન્ટ, એપાર્ટમેન્ટ વગેરેના બાંધકામના કેરણ-કાટમાળના ઢગલા ખડકાય જાય છે, જેથી આ માર્ગ પરથી વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યા અંગે અખબારમાં ફોટા સાથેના અહેવાલ પ્રસિદ્ધ થાય એટલે મનપા પ્રજાના પૈસે ખર્ચ કરીને આ કેરણ-કાટમાળ દૂર કરે છે, પણ ફરીથી ત્યાં કેરણ-કચરાના ઢગલા થઈ જાય છે. આજે વનકવચનું લોકાર્પણ થઈ રહ્યું છે અને રાજ્યના મંત્રી આવી રહ્યા હોય, મનપા તંત્ર દ્વારા તાબડતોળ કેરણ ઉપાડી સફાઈ કામ કરવામાં આવ્યું છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial