Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનામત અંગે રજૂ થયા વાંધા-સૂચનોઃ
ખંભાળીયા તા. ૨૧: ખંભાળીયા નગરપાલિકા તાજેતરમાં 'એ' ગ્રેડની પાલિકા થતાં તથા નજીકના ગામો હર્ષદપુર, રામનગર, શક્તિનગર તથા ધરમપુરના વિસ્તારો ખંભાળીયામાં ભળી જતાં નવા વોર્ડના સીમાંકન સાથે હાલના સાત વોર્ડના બદલે નવ વોર્ડ થયેલા તથા નવી વોર્ડ રચના તથા અનામત બેઠકો અંગેના જાહેરનામા તથા તે અંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અરજદારો, પાલિકા સદસ્યો, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા પણ થઈ હતી, જેમાં અનુ. જાતિની વસતિની વધુ સંખ્યાવાળા વોર્ડને બદલે અન્ય વોર્ડ ઓછી વસતિવાળામાં આ અનામત હોવાનો વાંધો રજૂ થયો હતો પરંતુ તે વાંધો માન્ય રહ્યો નહોતો. બે અનુ. જાતિ અનામત અને નવ સ્ત્રી અનામત તથા બક્ષીપંચ અનામત અને સામાન્ય આ તમામ બેઠકોની જે જાહેરાત થઈ હતી તે માન્ય રાખવા માટે રાજ્યના ચૂંટણીપંચના સચિવ દ્વારા નિર્ણય જાહેર થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial