Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩: જામનગરમાં ચોક્કસ વિસ્તારમાં કોલેરાના કેસ જોવા મળી રહ્યા છે. દરમિયાન આજે વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝિટીવ મળ્યો છે. ઉપરાંત નાઘેડી વિસ્તારમાં પણ એક કોલેરા પોઝિટીવ કેસ નોંધાયો છે. જામનગરના વોર્ડ નં. ૧, ધરારનગર-૧ સહિતના અમુક વિસ્તારમાં કોલેરાના વ્યાપક પ્રમાણમાં કેસો નોંધાતા તંત્રની દોડધામ વધી જવા પામી છે. દરમ્યાન પરીક્ષણ માટે મોકલાયેલા નમુનામાંથી વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝિટીવ મળતા કુલ આંક ૨૧એ પહોંચ્યો છે. આ ઉપરાંત નાઘેડી વિસ્તારના એક દર્દીનો રિપોર્ટ પણ પોઝિટીવ મળ્યો છે. જેની સઘન સારવાર ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial