Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિલાયન્સ ફાઉન્ડેશન તથા તપોવન ફાઉન્ડેશન દ્વારા
જામનગર તા. ૮: જામનગરના રિલાયન્સ ફાઉન્ડેશન તથા તપોવન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અને નૂતન સ્વાસ્થ્ય સેવા યોજના અંતર્ગત સર્વાઈકલ તથા બ્રેસ્ટ કેન્સર અંગે નિઃશુલ્ક તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ૧૧ ને મંગળવારે સવારે ૧૦ થી સાંજના પાંચ વાગ્યા સુધી તપોવન ફાઉન્ડેશન વડીલ વાત્સલ્ય ધામ, કંકુનગર, અલિયાબાડા પાટિયા પાસે, વિજરખી, (જામનગર-કાલાવડ હાઈ-વે,) રાખવામાં આવ્યો છે. તપાસ કરીને દર્દીઓની સારવાર રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે. રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. વધુ વિગત માટે મો. ૮૧૪૧૯ પપ૮૯૧ અથવા ૯૭ર૭ર ૩ર૬૭૩ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial