Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ, રાજ્યમંત્રી, ધારાસભ્યની ઉપસ્થિતિમાં
જામનગરરમાં ભાજપ દ્વારા સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂક કરવા માટે આજે સંકલન બેઠક યોજાઈ હતી. ભાજપના જામનગર શહેર સંગઠનના હોદ્દેદારોની નિમણૂક કરવાની બાકી છે. આ અન્વયે આજે સવારે સંકલનની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ અગ્રણીઓ રાજુભાઈ શુક્લ, (અરવલ્લી જિલ્લા પ્રભારી), વંદનાબેન મકવાણા (કેશોદ-પૂર્વ ધારાસભ્ય), શહેરના અધ્યક્ષા બિનાબેન કોઠારી, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ રાજ્ય મંત્રીઓ પરમાણંદભાઈ ખટ્ટર અને ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પ્રભારી પલ્લવીબેન ઠાકર વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ચર્ચા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial