Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૪/૯ ના માત્ર જ્ઞાતિજનો માટે
જામનગર તા. ૧૧ઃ જામનગરના ઝાલાવડ સત્તર તાલુકા ઔદિચ્ય બ્રહ્મ મિત્ર મંડળ દ્વારા માત્ર જ્ઞાતિજનો માટે વિનામૂલ્યે તા. ૧૪-૯-ર૦રપ ના રાત્રે ૯ વાગ્યાથી ડીસીસી ગ્રાઉન્ડ, સાત રસ્તા સર્કલ પાસે, જામનગરમાં વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેલૈયા ભાઈઓ-બહેનો માટે ટ્રેડિશ્નલ ડ્રેસકોડ ફરજિયાત છે.
આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે અને વિજેતાઓને ઈનામો આપવામાં આવશે.
આ નવરાત્રિમાં ભાગ લેવા માટેના પાસ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, ર, રજપૂત પરા, લીમડાલેનમાંથી તા. ૧૧/૯ થી તા. ૧૩/૯ સુધીમાં સાંજે પ-૩૦ થી ૭-૩૦ દરમિયાન મેળવી લેવા જણાવાયું છે. સાથે આધાર કાર્ડની ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો લાવવાનો રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial