Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કડક પ્રતિબંધો હોઈ હેવી રાઈડ્સ વગેરે નહીં હોય
રાવલ તા. ૧૪: રાવલમાં રાજાશાહીના સમયથી વર્તુ નદીના કાંઠે શિતળા માતાજી અને હનુમાનજીના મંદિર પાસે ગૌશાળા નજીક લોકમેળો યોજાતો રહ્યો છે, જેને આ વર્ષે ગ્રહણ લાગ્યુ હોય તેવી અનિશ્ચિતતાઓ પ્રવર્તતી હતી. જાણવા મળ્યા મુજબ કડક પ્રતિબંધો અને નવા નિયમોના કારણે હેવી રાઈડ્સ ચકડોળ વગેરે નહીં હોય, પરંતુ મનોરંજન, ખાણી-પીણી તથા રમકડાના સ્ટોલ વિગેરે સાથે દર વર્ષની જેમ મનોરંજન મેળો યોજાવા જઈ રહ્યો છે, અને દાયકાઓ જૂની પરંપરા જળવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial