Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ દ્વારા
જામનગર તા. ૧૪: જામનગરના સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ તા. પ-૧૦-ર૦રપ ના દિને યોજાનાર છે. જ્ઞાતિના વિદ્યાર્થીઓએ તેમની માર્કસીટની નકલ, મોબાઈલ નંબર, સરનામું લખીને દયાળજીભાઈ ચોથાણી સમાજવાડી, રવિ પાર્ક (સાંજે પ થી ૭) (મો. ૬૩પ૧૩ ૮૬૬૦૭), (ર) મનિષાબેન ગોહેલ, ગુલાબનગર, સુજાતાના ડેલા પાસે (મો. ૯૯૧પ૪ પ૧૦ર૪), (૩) રમેશભાઈ શાપરિયા પટેલ વાડી, ટી.બી. પાછળ (૯ર૬પર ર૧૯૭૦), (૪) ગિરીશભાઈ સોલંકી, સ્વામિનારાયણ મંદિર પાછળ, બેડીગેઈટ (મો. ૯૯૦૪૯ પપ૮રર) ને તા. ૧૦-૯-ર૦રપ સુધીમાં પહોંચાડી દેવા જ્ઞાતિના પ્રમુખ ભવાનભાઈ શાપરિયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial