Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૪ બેઠક માટે કુલ ૧૩ર ફોર્મ ભરાયા હતાં
જામનગર તા. ૧૪: જામનગર જિલ્લા પંચાયતની ર૪ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થયો છે. ગઈકાલે ફોર્મ ચકાસણીના અંતે ૭૬ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે.
જામનગર જિલ્લા પંચાયતની ર૪ બેઠક માટે ૧ર૮ દાવેદારોએ ૧૩ર ફોર્મ ભર્યા હતાં, જેમાં ગઈકાલે ફોર્મ ચકાસણીના અંતે ૭૬ ફોર્મ માન્ય રહ્યા છે.
તેમાં ભાજપના ર૪, કોંગ્રેસના ર૪, બસપાના ૧, સપાના ૩, 'આપ'ના ર૩ અને એક અપક્ષનો સમાવેશ થાય છે. હવે ફોર્મ પાછા ખેંચવાના દિવસે બપોર પછી આખરી ચિત્ર સ્પષ્ટ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial