Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આગામી તા. ૧૮ ના શનિવારે
જામનગર તા. ૧૪: દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થાના સર્વે સભ્ય પરિવારો માટે સ્વામી વાત્સલ્યનું આયોજન તા. ૧૮ ના શનિવારે બપોરે ૧ર.૩૦ થી ર વાગ્યા દરમિયાન અમૃતવાડી, નાગનાથ ગેઈટ, જામનગરમાં કરવામાં આવ્યું છે. વડીલોના ઋણ સ્વીકાર તથા તપસ્વી કુમારી શોભનાબેન મનહરલાલ મહેતાની તપશ્ચર્યા અનુમોદના અવસરે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આથી સર્વે સભ્યોને ભોજન સમારંભમાં ઉપસ્થિત રહેવા પ્રમુખ અશ્વિનભાઈ વાઘજીયાણી તથા મંત્રી વિજયભાઈ શેઠ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial