Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મ્યુનિ. કમિશનરે અર્પણ કરી શ્રદ્ધાંજલિઃ
જામનગરમાં આજે નેશનલ ફાયર સર્વિસ વીક અંતર્ગત રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મ્યુનિ. કમિ. ડી.એન. મોદી તથા ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ સહિતના ફાયર ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા. ૮૨ વર્ષ પહેલાં મુંબઈમાં ડોકયાર્ડ પર સર્જાયેલી એક દુર્ઘટનામાં શહીદ થયેલા ફાયરબ્રિગેડના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial