Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુસાફરોમાંથી પાંચને નાની મોટી ઈજાઃ
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ ટોલનાકા પાસે ગઈકાલે રાત્રે જીજે-૧-ઈટી ૭૮૦૦ નંબરની ખાનગી ટ્રાવેલ્સની બસ કોઈ રીતે ચાલકના કાબૂ બહાર ગયા પછી ગોથું મારી ગઈ હતી. ત્યાં ૧૦૮ તથા પોલીસ ટીમ ધસી ગયા હતા. બસમાંથી દિવ્યાબેન, મોના શ્રીવાસ્તવ, રાહુલ સહિતના પાંચેક મુસાફરને ઈજા થઈ હતી. તેઓને સારવારમાં ખસેડાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial