Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈનોવેટીવ એકેડમી દ્વારા આયોજનઃ
જામનગર તા. ૨૨: ઈનોવેટીવ એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા અંગે નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર તા. ૨૬ના સવારે ૧૧ થી ૧ દરમ્યાન સંસ્થાની મુખ્ય ઓફિસ ૪૧૨, ચૈતન્ય કોમ્પ્લેકસ, આર્ય સમાજ સામે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. જેમાં ફિમેલ હેલ્થ વર્કર એન મુખ્ય સેવિકાની નવા અભ્યાસક્રમ મુજબ તૈયારી સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવશે તથા સાહિત્યનું વિતરણ કરવામાં આવશે. રજીસ્ટ્રેશન તથા વધુ વિગત માટે મો. ૯૩૨૭૮ ૪૪૦૩૪નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial