Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૦ જુલાઈ, શુક્રવાર અને જેઠ વદ દશમનું રાશિફળ

કર્ક સહિત બે રાશિના જાતકોને ગણતરી-ધારણા પ્રમાણેનું ફળ મળતા રાહત જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપને ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામ અંગે દોડધામ-શ્રમ- ખર્ચ જણાય.  કામનો ઉકેલ આવે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૮

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ જણાય. સંતાનના પ્રશ્ને  ચિંતા-પરેશાની ઓછી થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૧-૪

 

Gemini (મિથુન: ક-છ-ધ)

કોર્ટ-કચેરીના કામમાં આપને રૂકાવટ જણાય. વાદ-વિવાદ, ગેરસમજથી આપે સંભાળવું  પડે.શ્રમ-ખર્ચ જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૮

 

Cancer (કર્ક: ડ-હ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી રાહત જણાય. ઈચ્છિત વ્યક્તિ સાથે  મુલાકાથ થઈ શકે છે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૪

 

Leo (સિંહ: મ-ટ)

નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં આપને સરળતા મળી રહે. કામનો ઉકેલ આવવાથી  આપને રાહત જણાય.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૮-૬

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામ થવાથી આપને આનંદ રહે. ભાઈ-ભાંડુનો  સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૭-૯

 

Libra (તુલા: ર-ત)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન  ચલાવવામાં ધ્યાન રાખવું.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૭-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

સિઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી આવી જાય. આવક જણાય. વાણીની મીઠાશથી  કામમાં સરળતા રહે.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૬-૧

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જવાથી આપના  કાર્યભારમાં વધારો થાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૮

 

Capricorn (મકર: ખ-જ)

રાજકીય-સરકારી કામ અંગેની મુલાકાતમાં સાનુકૂળતા રહે. આપના કામમાં અન્યનો  સહકાર મળી રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૬

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને  ચિંતા રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૯-૪

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

અગત્યના કામ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે. આપના કામની કદર-પ્રશંસા  થવાથી આનંદ રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૮



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh