Advertisement
Author: નોબત સમાચાર

ગ્રીનસિટીના રામી વિશ્વનાથ મંદિરે મહાકાલ ઉજ્જૈનના દર્શન

દરરોજ અલગ અલગ દર્શન થાય છે

                                                                                                                                                                                                      

ગ્રીનસિટીમાં રામી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલ છે આ મંદિરમાં આખો શ્રાવણ મહિનો દરરોજ અલગ અલગ મહાદેવને શણગાર કરવામાં આવે છે ત્યારે મહાકાલ ઉજ્જૈનના દર્શન રાખવામાં આવ્યા હતા અને મહાઆરતી પણ કરવામાં આવી હતી આ મંદિરના સંચાલક મોહનભાઈ કણજારીયા દ્વારા આ મંદિરમાં રોજ આરતી અને શણગાર કરવામાં આવે છે ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આર.એસ.એસ., શિવસેના સહિતની હિન્દુ ધાર્મિક સંસ્થાઓ ના આગેવાન આ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા અને મંદિરે રામધૂન અને શિવ શ્લોક પણ બોલવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh