Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અશ્વિનભાઈ ધરમશીભાઈ નેણસી પરિવાર દ્વારા
સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ-દ્વારકામાં મસ્કત નિવાસી દ્વારકાધીશના પરમભક્ત અશ્વિનભાઈ ધરમશીભાઈ નેણસી પરિવાર દ્વારા તા. ૮-૧૦-ર૦રપ થી તા. ૧૪-૧૦-ર૦રપ સુધી ભાગવતાચાર્ય પૂ. રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે અત્યારથી જ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. બેટ-દ્વારકાધીશ મંદિર પાસે આવેલા નાગનાથ મેદાનમાં આ કથા યોજાનાર છે, જેનો સમય સવારે ૯-૩૦ થી ૧ વાગ્યા સુધીનો રહેશે. આ કથાના આયોજન કમિટીની બેઠક યોજાઈ હતી અને કથાના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં બિપીનભાઈ ભટ્ટ, સંજયભાઈ તથા બિપીનભાઈ સામાણી, ઓમભાઈ થોભાણી, મંદિરના વહીવટદાર મયુરસિંહ યાદવ, હેમભાઈ વાઢેર, બેટ-દ્વારકા તથા ઓખાના આગેવાનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial