સંક્ષિપ્ત સમાચાર
શ્રદ્ધાળુઓની સુવિધા માટે બાંકે બિહારી મંદિરમાં દર્શનનો સમય વધારવાનો નિર્ણય યોગ્યઃ અલ્હાબાદ હાઈકોર્ટ.
બિહારના ૬ જિલ્લામાંથી સ્તનપાન કરાવતી ૪૦ મહિલાના ધાવણમાં યુરેનિયમ (યુર૩૮) નું ખતરનાક સ્તર મળી આવ્યું.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અમલમાં આવ્યા પછી ઈતિહાસમાં પ્રથમ વખત એક સાથે ૧૧૬૦ વકીલને નોટરીની ઉપાધી અપાશે.
અમેરિકાની કંપની એનવીડિયા પાંચ ટ્રિલિયન ડોલરની માર્કેટ વેલ્યુ સુધી પહોંચનારી વિશ્વની પ્રથમ કંપની બની.
આ દિવાળીમાં વેચાણ રૂ. ૪.૭પ લાખ કરોડને આંબવાની શક્યતા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે વ્યક્ત કરી.
૨૦ વર્ષ સેવા ૫છી વીઆરએસ લેનારા કેન્દ્રીય કર્મચારીઓને યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ નિશ્ચિત ચૂકવણી મળશે.
રાતા સમુદ્રમાં સાઉદી અરેબિયા નજીક ફાઈબર ઓપ્ટિક કેબલને નુકસાન થતા વિશ્વભરમાં ઈન્ટરનેટ ધીમું પડી ગયું.
ઈ.સ. ૧૯૬ર ના યુદ્ધ અંગે સંસદમાં સરકારે કહ્યું કે, 'ચીન' ભારતની ૩૮૦૦૦ ચોરસ કિ.મી. જગ્યા કબજે કરી હતી.
ટીબીનું નિદાન હવે સ્માર્ટ ફોનથી થઈ શકશેઃ આસામના તેજપુર યુનિ.ના સંશોધકોએ પોર્ટેબલ ડિવાઈસ બનાવ્યું છે.
નુંબેઓ સેફટી ઈન્ડેક્સ-ર૦રપ માં અમેરિકા અને બ્રિટનને પાછળ છોડી ભારત સૌથી સુરક્ષિત દેશમાં ૬૬ મા ક્રમે.
આગામી ૫ દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી
અધિકારીને કરાયા તાત્કાલિક સસ્પેન્ડ
એર સ્ટ્રાઇકનાં કારણે
ઓપરેશન સિંદૂર અંતર્ગત
હાલ જામનગર નિવાસી (મૂળ રોજકા-ભાલના) છોટુભા બચુભા ચુડાસમા (ઉ.વ. ૬૧) નું તા. ૬-૪-ર૦રપ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૦-૪-ર૦રપ, ગુરૂવારના સાંજે પ થી ૬ વાગ્યા દરમિયાન શ્રી તિરૂપતિ મહાદેવ મંદિર, સમર્પણ બેડી રીંગ રોડ, જામનગરમાં રાખેલ છે. સદ્ગતની ઉત્તરક્રિયા તા. ૧૭-૪-ર૦રપ, ગુરૂવારના રાખેલ છે.
સંસદે બેન્કિંગ કાયદા (સુધારા) વિધેયક-ર૦ર૪ ને મંજૂરી આપી, બેંક ખાતાધારકોને ચાર નોમિની જોડવાની મંજૂરી.
ઊંચા ભાડાને કારણે વિશેષ ટ્રેનોમાં સીટો ખાલી, ભાડામાં ઘટાડો કરવો જોઈએઃ જાહેર હિસાબ સમિતિએ સૂચન કર્યુ.
આગામી તા.૨૪-૨૫ માર્ચે નાં.
સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રિઃ વાજતે-ગાજતે દાદાની પાલખી યાત્રા નીકળીઃ હર્ષ સંઘવીએ દર્શન કર્યા.
રણજીની એક ઈનિંગ્સમાં ૯ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો.
ભારતના કરોડો લોકોનું સપનું તૂટયું!
ભારત તરફથી પ્રતિનિધિત્વ કરતી અને ગુજરાતની રહેવાશી રિયા સિંઘા ટોપ ૧૨ ના સ્થાનમાં પણ પહોંચી ન શકી.
આધાર સાથે પાનકાર્ડ લિન્ક ન થતા બે કરોડથી વધુ કરદાતા દંડાયાઃ કુલ ર૧રપ કરોડ રૃપિયાની પેનલ્ટી ભરવી પડી.
પોલીસ વિભાગમાં વર્ષ-ર૦રપ ના અંત સુધીમાં ૧૫૦૦૦ની ભરતી કરાશેઃ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત.
જામનગર નિવાસી (મૂળ રાવલસર-નવાગામ) હાલારી વિશા ઓશવાળ જૈન જ્ઞાતિના અને કસ્તુરધામ, પાલીતાણાના ટ્રસ્ટી રમણીકલાલ જેઠાલાલ ચંદરીયા (નિલમ ટીન ફેક્ટરીવાળા) ના પત્ની રસીલાબેન (સતીબેન) ચંદરીયા (ઉ.વ. ૭૧), તે સ્વ. મોતીબેન જેઠાલાલ ચંદરીયાના પુત્રવધૂ તથા સ્વ. કંકુબેન ગુલાબચંદ સુમરીયાના પુત્રીનું તા. ર૩-૯-ર૦ર૪ ના અવસાન થયું છે.
ટૂંકાગાળાના ફાયદા માટે સમજ વગર ફ્લાયઓવર બને છે પણ તેનાથી ટ્રાફિકની સમસ્યા ઘટતી નથીઃ ગુજરાત હાઈકોર્ટ.
ગેરરીતિ કરનારને ₹ ૧ કરોડનો દંડ કરાશે.
વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા યોજવા સીબીએસઈ બોર્ડની મંજૂરીઃ જાન્યુઆરી અને એપ્રિલમાં પરીક્ષા યોજાશે.
ભારતની સૌથી મોંઘી હસ્તીઓમાં ક્રિકેટર વિરાટ કોહલી આશરે ૧૯૦૦ કરોડ રૃપિયાની બ્રાન્ડ વેલ્યૂ સાથે ટોચ પર.
ન્યુઝીલેન્ડ ૭પ રનમાં સમેટાઈઃ અફઘાનનો ૮૪ રનથી વિજય.
ચેક રિપબ્લિકમાં મહિલાને ૧૦મી સદીનો અમૂલ્ય ખજાનો મળ્યોઃ ખજાનામાં ર૧પ૦થી વધુ ચાંદીના સિક્કાઓનો સમાવેશ.
સુપ્રિમકોર્ટે કથિત છત્તીસગઢ એકસાઈઝ કૌભાંડ કેસમાં ઈડી દ્વારા નોંધાયેલ મની લોન્ડરીંગ કેસને રદ્દ કર્યો.
ચીન એઆઈની મદદથી ભારત અને અમેરિકાની ચૂંટણીમાં દખલ કરશેઃ માઈક્રોસોફટની થ્રેટ ઈન્ટેલિજન્સ ટીમનો અહેવાલ.
મોરબી નિવાસી સ્વ. જેઠાલાલ મગનલાલ સેતાના પત્ની પ્રભાબેન (ઉ.વ.૯૭), તે સ્વ. મગનલાલ દેવચંદભાઈ સેતાના પુત્રવધૂ તથા સ્વ. રજનીભાઈ, વિનોદભાઈ, પ્રમોદભાઈ, અશોકભાઈ, જીતુભાઈ, નીતિનભાઈ, સંજયભાઈ, સરોજબેન (રાજકોટ), નીરૃબેન (જૂનાગઢ), જયોતિબેન, હેમાબેનના માતા, તથા સ્વ. ભગવાનજીભાઈ, સ્વ. ધીરૃભાઈ, સ્વ. પ્રવિણભાઈના ભાભીનું તા. ર૯-૩ ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧-૪-ર૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબીમાં રાખવામાં આવ્યું છે.
નવી દિલ્હી તા. ૧૩ : ચૂંટણી જાહેર થવાની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.
આ યાદીમાં ગુજરાતનાં ૭, દાદરા નગર હવેલીનું ૧, દિલ્હીમાં ૨, હરિયાણામાં ૬, હિમાચલ પ્રદેશમાં ૨, કર્ણાટકમાં ૨૦, મધ્ય પ્રદેશમાં ૫, મહારાષ્ટ્રમાં ૨૦, તેલંગણામાં ૬, ત્રિપુરામાં ૧ અને ઉત્તરાખંડમાં ૨ નામ જાહેર કર્યા છે.
ગુજરાતના સાત ઉમેદવારોના નામ સામે
(૧) સાબરકાંઠાથી ભીખાજી દુધાજી ઠાકોર
(૨) અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ
(૩) ભાવનગરથી નિમુબેન બાંભણિયા
(૪) વડોદરાથી રંજનબેન ભટ્ટ
(૫) છોટા ઉદેપુરથી જશુભાઈ રાઠવા
(૬) સુરતથી મુકેશ ચંદ્રકાંત દલાલ
(૭) વલસાડથી ધવલ પટેલ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પેટીએમ પેમેન્ટસ બેંકને નિયમોના ભંગ બદલ ફાયનાન્સિયલ ઈન્ટિલેજન્સ યુનિટે રૃા. પ.૪૯ કરોડનો દંડ ફટકાર્યો.
વિડિયો જોવા માટે લિંક પર ક્લિક કરો:
https://youtu.be/1OtlJqYnGqM?si=GDwdDw_ygBzWCBBd

