Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગત વર્ષના પારદર્શક ડ્રોની સાથે-સાથે જ 'નોબત'ની આગામી વર્ષ ૨૦૨૪-૨૫ની અને ધમાકેદાર આકર્ષક લવાજમ યોજનાનું લોન્ચીંગ પણ કરવામાં આવ્યું હતું. આ લોન્ચીંગ સર્વ શ્રી આશિષભાઇ કંટારીયા, હિતેશભાઇ મહેતા, ભરતભાઇ મોદી, નિતિનભાઇ ઓઝા, નિલેશભાઇ પુજારા, રિષીતભાઇ કોટેચા સહિતના મહાનુભાવો તથા માધવાણી પરિવારના સર્વ શ્રી ચેતનભાઇ માધવાણી, સંજયભાઇ માધવાણી, દર્શકભાઇ માધવાણી, નિરવભાઇ માધવાણી, ઉત્સવભાઇ માધવાણી, હર્ષભાઇ માધવાણી, દર્પણભાઇ માધવાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ વખતેની વાર્ષિક લવાજમ યોજનામાં ઇનામોની જાણે લ્હાણી હોય તેવી જાહેરાતો કરવામાં આવી હતી.
યોજના-એ
'નોબત'ની વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ માટેની વિવિધ ત્રણ યોજનાઓ પૈકીની 'યોજના-એ'માં લવાજમ ભરનાર ગ્રાહકને પાંચ જેટલા ફાયદાઓ પ્રાપ્ત થશે. જેમાં વાર્ષિક લવાજમ રૂ. ૨૧૦૦ ભરનારને આખું વર્ષ 'નોબત'નું વાચન અને સાપ્તાહિક અભિયાન (મેગેઝિન)નું વાચન તથા વર્ષ દરમ્યાન 'નોબત' દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધાઓનો લાભ તેમજ શુદ્ધતા અને ગુણવત્તાનું પ્રતીક ડબલ હાથી મસાલા હેમ્પર (૫૦૦ ગ્રામ મરચું, ૨૦૦ ગ્રામ હળદર અને ૧૦૦ ગ્રામ ધાણાજીરું) ઉપરાંત વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોનો ફાયદો મળશે.
યોજના-બી
'નોબત'ની વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ માટેની વિવિધ ત્રણ યોજનાઓ પૈકીની 'યોજના-બી'માં લવાજમ ભરનાર ગ્રાહકને ચાર જેટલા ફાયદાઓ પ્રાપ્ત થશે. જેમાં વાર્ષિક લવાજમ રૂ. ૧૦૫૦ ભરનારને આખું વર્ષ 'નોબત'નું વાચન અને વર્ષ દરમ્યાન 'નોબત' દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધાઓનો લાભ તેમજ શુદ્ધતા અને ગુણવત્તાનું પ્રતીક ડબલ હાથી મસાલા હેમ્પર (૫૦૦ ગ્રામ મરચું, ૨૦૦ ગ્રામ હળદર અને ૧૦૦ ગ્રામ ધાણાજીરું) ઉપરાંત વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોનો ફાયદો મળશે.
યોજના-સી
'નોબત'ની વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ માટેની વિવિધ ત્રણ યોજનાઓ પૈકીની 'યોજના-સી'માં લવાજમ ભરનાર ગ્રાહકને ત્રણ જેટલા ફાયદાઓ પ્રાપ્ત થશે. જેમાં વાર્ષિક લવાજમ રૂ. ૯૫૦ ભરનારને આખું વર્ષ 'નોબત'નું વાચન અને વર્ષ દરમ્યાન 'નોબત' દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધાઓનો લાભ તેમજ વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોનો ફાયદો મળશે.
મેગા ડ્રોના મેગા બેનીફીટ
'નોબત'ના વાર્ષિક લવાજમ વર્ષ ૨૦૨૪-૨૫ માટે બમ્પર રોકડ ઇનામો સાથે મેગા ડ્રો આગામી ઓગષ્ટ-૨૦૨૪ કરવામાં આવશે. જેમાં પ્રથમ ઇનામ રૂ. ૧ લાખ રોકડા (એક ગ્રાહકને), બીજું ઇનામ રૂ. ૫૧,૦૦૦ રોકડા (એક ગ્રાહકને), ત્રીજું ઇનામ રૂ. ૨૧,૦૦૦ રોકડા (એક ગ્રાહકને), ચોથું ઇનામ રૂ. ૧૫,૦૦૦ રોકડા (બે ગ્રાહકોને), પાંચમું ઇનામ રૂ. ૭,૫૦૦ રોકડા (ત્રણ ગ્રાહકોને), છઠ્ઠુ ઇનામ રૂ. ૫,૦૦૦ રોકડા (ચાર ગ્રાહકોને), સાતમું ઇનામ રૂ. ૪,૦૦૦ રોકડા (પાંચ ગ્રાહકોને), આઠમું ઇનામ ૨,૦૦૦ રોકડા (છ ગ્રાહકોને), નવમું ઇનામ રૂ. ૧,૫૦૦ રોકડા (સાત ગ્રાહકોને), દસમું ઇનામ રૂ. ૧,૦૦૦ રોકડા (આઠ ગ્રાહકોને) અને અગિયારમું ઇનામ ગીફટ દર ૧૦૦ દીઠ એક ગ્રાહકને અને ૧૨મું ઇનામ ગીફટ હેમ્પર ૧૦ ગ્રાહક દીઠ એક ગ્રાહકને મળશે. આમ 'નોબત'ની આગામી વર્ષની વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોમાં કુલ રૂ. ૨,૯૫,૦૦૦ના રોકડ ઇનામો ઉપરાંત ગીફટ હેમ્પરોના ઇનામો વિજેતા ગ્રાહકોને આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નોબત વાર્ષિક લવાજમ યોજના ર૦ર૩-ર૪ (મેગા ડ્રો)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મહાનુભાવો, આમંત્રિતો તથા પ્રતિનિધીઓની બહોળી ઉપસ્થિતિઃ મેગા ડ્રોનું પ્રથમ ઈનામ રૂ. ૧,૦૦,૦૦૦ રોકડાના નસીબવંતા વિજેતા ખંભાળીયાના ગ્રાહક શ્રી વિસાણી જય હરેશભાઈ
જામનગર તા. ૧ઃ 'નોબત' દૈનિકના વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૩-૨૪નો મેગા ડ્રો ગત શનિવાર તા. ૩૦-૩-૨૦૨૪ના શ્રી શેખર રતિલાલ માધવાણી સ્મૃતિ ટ્રસ્ટના હોલમાં ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. આ શુભ અવસરે સૌપ્રથમ 'નોબત' પરિવાર દ્વારા ઉપસ્થિત આમંત્રિતો, અખબારી વિતરકો, બહારગામથી ખાસ પધારેલા પ્રતિનિધિઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને ત્યારપછી મેગા ડ્રો તેમજ આગામી નવા વર્ષ માટેની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.
હાલારમાં ખૂબ જ લોકપ્રિય અને હાલારીઓના હૈયે વસેલુ 'નોબત' સાંધ્ય દૈનિક ગુજરાત રાજયનું સૌથી પ્રથમ સાંધ્ય દૈનિક છે, જે છેલ્લા સાડા છ દાયકાથી વધુ સમયથી 'સાંજની સોબત' બની ગયું છે. અદ્યતન ટેકનોલોજી અને ઇન્ટરનેટ આધારિત આધુનિકરણ સાથે હવે તો 'નોબત'ના પ્રિન્ટેડ અખબાર ઉપરાંત વિડીયો સમાચાર (યુ ટયુબ ચેનલ), ઇ-પેપર, બ્રેકીંગ ન્યૂઝ અને સોશ્યલ મિડિયા મારફત પણ વાચકો, દર્શકોને અનેકવિધ સેવાઓ પૂરી પાડી રહ્યું છે અને ખૂબ જ વધુ વ્યૂઅર્સ ધરાવે છે. 'નોબત'ના વાંચકો પણ પ્રિન્ટેડ અખબાર ઉપરાંત ઇ-પેપરથી પણ વધી રહ્યા છે. જેનું કારણ 'નોબત'ની લોકલક્ષી, વાસ્તવિકતાલક્ષી, નિડર, તટસ્થ અને પારદર્શક નીતિ રહી છે.
'નોબત' પરિવાર હાલારીઓની પ્રત્યેક સમસ્યાઓ, જરૂરિયાતો અને મુશ્કેલીઓને ઉક્ત માધ્યમો દ્વારા વાચા તો આપે જ છે, પરંતુ સામાજીક પ્રસંગે, કૂદરતી આફતો કે મહામારી જેવા પડકારરૂપ સમયે પણ સતત લોકોની પડખે ઉભું રહે છે,
આ મેગા ડ્રોના પ્રસંગે મહાનુભાવો, અગ્રણીઓ, આમંત્રિતો, હાલારના બન્ને જિલ્લાઓના 'નોબત'ના પ્રતિનિધિઓ, જામનગર શહેરના અખબારી વિતરકોની ઉપસ્થિતિમાં ડ્રોની પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ના મેગા ડ્રોના નસીબવંતા વિજેતાઓ નિર્ધારિત કરવા માટે ઉપસ્થિત મહાનુભાવો, આમંત્રિતો, અખબારી વિતરકો તથા પ્રતિનિધિઓના હસ્તે લક્કી નંબરોને જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં લવાજમ યોજનાના મેગા ડ્રોના વિવિધ ઇનામોના લક્કી નંબરો જાહેર થયાના સમયે સમગ્ર માધવાણી હોલ તાળીઓના ગડગડાટ અને હાસ્યનાદોથી ગુંજી ઉઠયો હતો.
'નોબત' મેગા ડ્રોમાં આમંત્રિતોની ખાસ ઉપસ્થિતિ
ગુજરાત રાજયના સૌપ્રથમ સાંધ્ય દૈનિક અને હાલારીઓના હદયમાં છેલ્લા છ દાયકાઓથી સ્થાન પામેલા તથા વિશ્વાસનું પ્રતિક બનેલા એવા વર્તમાન પત્ર 'નોબત'ની વાર્ષિક લવાજમ યોજનાના વર્ષ ૨૦૨૩-૨૪ના મેગા ડ્રોમાં આમંત્રિત મહાનુભાવોમાં સર્વ શ્રી ભરતભાઇ મોદી, નિલેશભાઇ પુજારા, નિતિનભાઇ ઓઝા, હિતેશભાઇ મહેતા, પત્રકાર ગિરીશભાઇ ગણાત્રા, પત્રકાર ડોલરભાઇ રાવલ, જવાહરભાઇ કેશરીયા, રીષીતભાઇ કોટેચા, સુરેશભાઇ જોશી (સીએ), દર્શનભાઇ ઠક્કર, રમેશભાઇ નંદા, અશોકભાઇ જાની, સંજયભાઇ જાની (પત્રકાર), કાર્તિકભાઇ મહેતા, કરણી સેનાના પ્રમુખ સૂર્યપાલસિંહ જાડેજા, બિમલભાઇ ઓઝા, પરેશભાઇ છાયા, શશીકાંતભાઇ મશરૂ, નૈમીષભાઇ પુનાતર, દિપકભાઇ જોબનપુત્રા, કિશોરભાઇ રાજાણી, પ્રો. હસમુખભાઇ પડીઆ, વિઠ્ઠલભાઇ ધોળકીયા, અશ્વિનભાઇ કનખરા, રાજેશભાઇ બથીયા, અમિષભાઇ તેજસભાઇ કોટેચા, મિતભાઇ મોરઝરીયા, યાસ્મીનબેન બુખારી, દિપાબેન સોની, દુર્ગાબેન જોષી, ઉર્વીબેન ઓઝા, મનીષાબેન વરુ, ક્રિષ્ના મારખીભાઇ વરુ (ભાણવડ), મોતાબેન ચેતનભાઇ પંચમતિયા, નીતાબેન જાદવજીભાઇ પંચમતિયા, નીશાબેન કનખરા, પ્રિતીબેન વાઢેર, દિપ્તીબેન પારસભાઇ લાઠીયા (ફલ્લા), કાજલબેન જોષી, ભારતીબેન બોડા, વિનોદભાઇ મોંધણા, જવન ભૂપેન્દ્રભાઇ જોશી, હિતેશભાઇ પરમાર, કાંતિભાઇ વાઢેર, કાર્તિકભાઇ ગોહીલ, પારસભાઇ લાઠિયા વિગેરેની ઉપસ્થિતિ રહી હતી.
'નોબત' ડ્રોમાં પ્રથમ ત્રણ ઇનામોના ભાગ્યશાળી વિજેતાઓ
'નોબત' દૈનિકના વાર્ષિક લવાજમ યોજના (૨૦૨૩-૨૪)ના મેગા ડ્રોનું પ્રથમ ઇનામ રૂ. ૧,૦૦,૦૦૦ રોકડા માટેના ડ્રોમાં ખંભાળીયાના શ્રી વિસાણી જય હરેશભાઇ (ગ્રાહક નં. ૦૬૮૨૯) વિજેતા થયા હતા, જયારે દ્વિતીય ઇનામ રૂ. ૫૧,૦૦૦ના રોકડા માટેના ડ્રોમાં જામનગરના શ્રી અંશ નરેશભાઇ બદીયાણી (ગ્રાહક નં. ૦૫૩૭૪) વિજેતા બન્યા હતા અને તૃતીય ઇનામ રૂ. ૨૧,૦૦૦ રોકડા માટે ખંભાળીયાના દરીયાલાલ પ્રોફીટ લિન્ક (ગ્રાહક નં. ૦૬૭૦૬) વિજેતા રહ્યાં હતા.
મેગા ડ્રોના પ્રથમ, દ્વિતીય અને તૃતિય ઇનામોના નસીબવંતા વિજેતાઓ ઉપરાંત અન્ય ઇનામો માટેના ડ્રોમાં પણ શહેર અને બન્ને જિલ્લાના વિજેતા ભાગ્યશાળી ગ્રાહકોના નંબરો જાહેર થયા હતા અને તેઓને કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો સહિતના લોકોએ તાળીઓના ગડગડાટથી શુભેચ્છા પાઠવી હતી.
'નોબત'ના મેગા ડ્રોમાં નિર્ણાયક તરીકેની સેવા
'નોબત' લવાજમ યોજનાના ડ્રોની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન નિર્ણાયક તરીકે દ્વારકાના અખબારી પ્રતિનિધિ રવિભાઇ બારાઇ, વાડીનારના પ્રતિનિધિ હિરેનભાઇ દત્તાણી અને ભાણવડના પ્રતિનિધિ અમિતભાઇ વરૂએ પોતાની સેવા આપી હતી. જયારે સમગ્ર ડ્રોના સંચાલનની કામગીરીમાં પત્રકાર સંજયભાઇ જાની, નરેશભાઇ રાયઠઠ્ઠા, હેમલભાઇ ગુસાણી, ભાવેશ તન્નાએ પોતાનો સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં એનાઉન્સર તરીકે જામનગરના જાણીતા એવા શ્રી બિમલભાઇ ઓઝાએ સહયોગ આપ્યો હતો.
'નોબત' મેગા ડ્રોમાં માધવાણી પરિવાર
આ મંગલ અવસરે માધવાણી પરિવાર તથા 'નોબત' સાંધ્ય દૈનિકના તંત્રીશ્રી અને વડીલ શ્રી પ્રદીપભાઇ માધવાણી તેમજ કિરણભાઇ માધવાણી, સંજયભાઇ માધવાણી, ચેતનભાઇ માધવાણી, દર્શકભાઇ માધવાણી, નિરવભાઇ માધવાણી, હર્ષભાઇ માધવાણી, ઉત્સવભાઇ માધવાણી, દર્પણભાઇ માધવાણી, જીતભાઇ માધવાણી, જયોતિબેન માધવાણી, કીર્તિબેન માધવાણી, રેખાબેન માધવાણી, શિલ્પાબેન માધવાણી, વૈશાલીબેન માધવાણી અને હિમાનીબેન માધવાણીની ઉપસ્થિતિ રહી હતી.
'નોબત' પરિવારના સદસ્યોની હાજરી
'નોબત' આયોજીત વાર્ષિક લવાજમ યોજના (વર્ષ ૨૦૨૩-૨૪)ના મેગા ડ્રોના ભવ્ય કાર્યક્રમમાં 'નોબત' પરિવારના સર્વ શ્રી પી. ડી. ત્રિવેદી, ભરતભાઇ રાવલ, જીજ્ઞેશભાઇ માણેક, આદિત્ય વૈદ્ય 'જામનગરી', દિપકભાઇ લાંબા, રમેશભાઇ રૂપારેલ, નિર્મલભાઇ કારીયા, પરેશભાઇ ફલિયા, સુભાષભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ છાયા, સુરેશભાઇ જોશી, ભાવેશભાઇ તન્ના, ભરતભાઇ ઘાટલીયા, સંજયસિંહ જાડેજા, હેમલભાઇ ગુસાણી, ધર્મેન્દ્રભાઇ સિસોદીયા, અતુલભાઇ મહેતા, પ્રવિણભાઇ ચાવડા, જયેશભાઇ કાસટ મામદભાઇ બ્લોચ, ભાવિનભાઇ મકવાણા, નરેશભાઇ રાયઠઠ્ઠા, મનિષભાઇ પંડયા, મનસુખભાઇ ગંજેરીયા, દિનેશભાઇ લખતરીયા, મુસાભાઇ બ્લોચ, ઇબ્રાહીમભાઇ બ્લોચ, કૌશિકભાઇ, સુનિલભાઇ ગોસ્વામી, કિરીટભાઇ બારોટ, દિપકભાઇ વારીયા, નિશીથભાઇ શુકલ, ધવલભાઇ લાખાણી, નિશાબેન ઉપાધ્યાય, અમિતભાઇ પરમાર, ભરતભાઇ ચુડાસમા, મિહીરભાઈ રાઠોડ, જયોતિષ ઋષિભાઇ શાસ્ત્રી, દિપાબેન સોની, ઇશાબેન જોષી, નચિકેતભાઇ જોશી, સોનલબેન કોટેચા, મહેશભાઇ સોલંકી, અરવિંદભાઇ પરમાર વિગેરેની હાજરી રહી હતી.
બહારગામથી ખાસ પધારેલા પ્રેસ પ્રતિનિધિઓ
જામનગરના શ્રી શેખર માધવાણી લાયન્સ કોમ્યુનીટી હોલમાં શનિવારે યોજાયેલા 'નોબત'ના લવાજમ વાર્ષિક યોજનાના મેગા ડ્રોના કાર્યક્રમમાં હાલારના પ્રેસ પ્રતિનિધિશ્રીઓએ ખાસ હાજરી આપી હતી. જેમાં સર્વ શ્રી જગદીશભાઇ દત્તાણી અને હિરેનભાઇ દત્તાણી (વાડીનાર), નિલેશભાઇ કાનાણી (ભાટીયા), ભરતભાઇ લાલ, સુમિતભાઇ લાલ (સલાયા), અમિતભાઇ વરુ (ભાણવડ), રવિભાઇ બારાઇ (દ્વારકા), પ્રવિણભાઇ ચાવડા (લાલપુર), ભીમભાઇ મોરી (ખાવડી), મુકેશભાઇ વરિયા (ફલ્લા), હિમાંશુભાઇ પંડિત (ખંભાળીયા) વિગેરેની ઉપસ્થિતિ રહી હતી.
જામનગરના અખબારી વિતરકોની હાજરી
'નોબત' વાર્ષિક લવાજમ યોજનાના વર્ષ ૨૦૨૩-૨૪ના મેગા ડ્રોેના કાર્યક્રમમાં જામનગર શહેરના અખબારી વિતરકોમાં સર્વ શ્રી રમેશભાઇ સોલંકી, સલીમભાઇ બ્લોચ, મોહસીનભાઇ બ્લોચ, અક્ષયભાઇ ઓઝા, જીજ્ઞેશભાઇ ભાવસાર, સમીરભાઇ ચોખલીયા, નિતિનભાઇ ખેમાણી, પ્રદિપભાઇ હેમંતલાલ, અસલમ આરબ, સુરેશભાઇ ખેમાણી, કલ્પેશભાઇ લીયા, પરસોત્તમભાઇ પરમાર, એજાજભાઇ આરબ, બિપીનભાઇ પરમાર, વિપુલભાઇ વાઢેર, પરિમલભાઇ ભટ્ટ, રિયાઝ ઉંમરભાઇ, પરેશભાઇ નથવાણી, રોનકભાઇ નથવાણી, સુરેશભાઇ મહેતા, શૈલેષભાઇ ઓઝા, રાજુભાઇ ખત્રી, મુકેશભાઇ સોલંકી, અંશભાઇ બદીયાણી, કિશોરભાઇ ભોગાયતા, રૂપેશભાઇ પલાણ, ઉંમરભાઇ બેડી, સુમિતભાઇ રાઠોડ, હસમુખભાઇ ઓઝા, રોહિતભાઇ વાઢેર, અશોકભાઇ વાઢેર, વિનુભાઇ વાઢેર, હાસમભાઇ શેખ, કિશોરસિંહ જાડેજા, શૈલેષભાઇ પીપરીયા, હિમ્મતભાઇ હરવરા, દિપકભાઇ પરમાર, સુમિતભાઇ ચાવડા, ટી. કે. સોઢા, પ્રકાશભાઇ ખાખરીયા, જગદીશભાઇ ગજરા, પ્રફુલભાઇ કુબાવત, સંદીપભાઇ ઓઝા, રમેશભાઇ ગાંધી, ગુલમામદભાઇ બ્લોચ, ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી, યાકુબભાઇ બ્લોચ, ઇસ્માઇલભાઇ બ્લોચ, કીરીટભાઇ ત્રિવેદી, રાજુભાઇ માતંગ, અશ્વિનભાઇ મોદી, નિખિલભાઇ મોદી, ધર્મેન્દ્રભાઇ વાસુ, મુકેશભાઇ જેઠવા, ઇમરાન સતાર હમીરકા, જગદીશભાઇ, હરીશભાઇ ગજરા, જાવેદભાઇ ઘાંચી, સંજયભાઇ જોશી, અલારખાભાઇ, કિરીટભાઇ કોઠારી, રાજેશભાઇ સોલંકી, અનિલભાઇ ગુપ્તા, મયુરભાઇ માણેક, નરેશભાઇ નકુમ, સુરેશભાઇ ગજરા, કિશોરભાઇ ગેરીયા, રવિભાઇ અઢીયા, અરવિંદભાઇ ભટ્ટી, દિનેશભાઇ સોઢા, પરેશભાઇ ખત્રી, પ્રવિણભાઇ ગજરા, ભરતભાઇ ગજરા, દિનેશભાઇ આથા, કે. ડી. માંડલીયા, દિપકભાઇ કાકુ, જાહીદ અશરફભાઇ, સાહિલભાઇ સોલંકી, મોહિલ કંચવા, સુઝલ બદીયાણી, કિરીટભાઇ ખત્રી, હર્ષદભાઇ પટેલ, અલીભાઇ, જીગરભાઇ દામા, તેજસભાઇ ગજરા, હાર્દિકભાઇ ફલિયા, મુનાફભાઇ બ્લોચ, અહેમદભાઇ શેખ, ધવલભાઇ અઢીયા, સદામભાઇ આરબ, દિલીપસિંહ જાડેજા, મનિષભાઇ દામા, દિપકભાઇ ગજરા, હરીશભાઇ ગજરા વિગેરે હાજર રહ્યાં હતા.
મેગા ડ્રોનો મેગા બેનીફીટઃ ઇનામોની લ્હાણી
'નોબત'ની વર્ષ ૨૦૨૪-૨૫ની આકર્ષક વાર્ષિક લવાજમ યોજનાનું ધમાકેદાર લોન્ચીંગ
ગત વર્ષના પારદર્શક ડ્રોની સાથે-સાથે જ 'નોબત'ની આગામી વર્ષ ૨૦૨૪-૨૫ની અને ધમાકેદાર આકર્ષક લવાજમ યોજનાનું લોન્ચીંગ પણ કરવામાં આવ્યું હતું. આ લોન્ચીંગ સર્વ શ્રી આશિષભાઇ કંટારીયા, હિતેશભાઇ મહેતા, ભરતભાઇ મોદી, નિતિનભાઇ ઓઝા, નિલેશભાઇ પુજારા, રિષીતભાઇ કોટેચા સહિતના મહાનુભાવો તથા માધવાણી પરિવારના સર્વ શ્રી ચેતનભાઇ માધવાણી, સંજયભાઇ માધવાણી, દર્શકભાઇ માધવાણી, નિરવભાઇ માધવાણી, ઉત્સવભાઇ માધવાણી, હર્ષભાઇ માધવાણી, દર્પણભાઇ માધવાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ વખતેની વાર્ષિક લવાજમ યોજનામાં ઇનામોની જાણે લ્હાણી હોય તેવી જાહેરાતો કરવામાં આવી હતી.
યોજના-એ
'નોબત'ની વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ માટેની વિવિધ ત્રણ યોજનાઓ પૈકીની 'યોજના-એ'માં લવાજમ ભરનાર ગ્રાહકને પાંચ જેટલા ફાયદાઓ પ્રાપ્ત થશે. જેમાં વાર્ષિક લવાજમ રૂ. ૨૧૦૦ ભરનારને આખું વર્ષ 'નોબત'નું વાચન અને સાપ્તાહિક અભિયાન (મેગેઝિન)નું વાચન તથા વર્ષ દરમ્યાન 'નોબત' દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધાઓનો લાભ તેમજ શુદ્ધતા અને ગુણવત્તાનું પ્રતીક ડબલ હાથી મસાલા હેમ્પર (૫૦૦ ગ્રામ મરચું, ૨૦૦ ગ્રામ હળદર અને ૧૦૦ ગ્રામ ધાણાજીરું) ઉપરાંત વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોનો ફાયદો મળશે.
યોજના-બી
'નોબત'ની વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ માટેની વિવિધ ત્રણ યોજનાઓ પૈકીની 'યોજના-બી'માં લવાજમ ભરનાર ગ્રાહકને ચાર જેટલા ફાયદાઓ પ્રાપ્ત થશે. જેમાં વાર્ષિક લવાજમ રૂ. ૧૦૫૦ ભરનારને આખું વર્ષ 'નોબત'નું વાચન અને વર્ષ દરમ્યાન 'નોબત' દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધાઓનો લાભ તેમજ શુદ્ધતા અને ગુણવત્તાનું પ્રતીક ડબલ હાથી મસાલા હેમ્પર (૫૦૦ ગ્રામ મરચું, ૨૦૦ ગ્રામ હળદર અને ૧૦૦ ગ્રામ ધાણાજીરું) ઉપરાંત વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોનો ફાયદો મળશે.
યોજના-સી
'નોબત'ની વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ માટેની વિવિધ ત્રણ યોજનાઓ પૈકીની 'યોજના-સી'માં લવાજમ ભરનાર ગ્રાહકને ત્રણ જેટલા ફાયદાઓ પ્રાપ્ત થશે. જેમાં વાર્ષિક લવાજમ રૂ. ૯૫૦ ભરનારને આખું વર્ષ 'નોબત'નું વાચન અને વર્ષ દરમ્યાન 'નોબત' દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધાઓનો લાભ તેમજ વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોનો ફાયદો મળશે.
મેગા ડ્રોના મેગા બેનીફીટ
'નોબત'ના વાર્ષિક લવાજમ વર્ષ ૨૦૨૪-૨૫ માટે બમ્પર રોકડ ઇનામો સાથે મેગા ડ્રો આગામી ઓગષ્ટ-૨૦૨૪ કરવામાં આવશે. જેમાં પ્રથમ ઇનામ રૂ. ૧ લાખ રોકડા (એક ગ્રાહકને), બીજું ઇનામ રૂ. ૫૧,૦૦૦ રોકડા (એક ગ્રાહકને), ત્રીજું ઇનામ રૂ. ૨૧,૦૦૦ રોકડા (એક ગ્રાહકને), ચોથું ઇનામ રૂ. ૧૫,૦૦૦ રોકડા (બે ગ્રાહકોને), પાંચમું ઇનામ રૂ. ૭,૫૦૦ રોકડા (ત્રણ ગ્રાહકોને), છઠ્ઠુ ઇનામ રૂ. ૫,૦૦૦ રોકડા (ચાર ગ્રાહકોને), સાતમું ઇનામ રૂ. ૪,૦૦૦ રોકડા (પાંચ ગ્રાહકોને), આઠમું ઇનામ ૨,૦૦૦ રોકડા (છ ગ્રાહકોને), નવમું ઇનામ રૂ. ૧,૫૦૦ રોકડા (સાત ગ્રાહકોને), દસમું ઇનામ રૂ. ૧,૦૦૦ રોકડા (આઠ ગ્રાહકોને) અને અગિયારમું ઇનામ ગીફટ દર ૧૦૦ દીઠ એક ગ્રાહકને અને ૧૨મું ઇનામ ગીફટ હેમ્પર ૧૦ ગ્રાહક દીઠ એક ગ્રાહકને મળશે. આમ 'નોબત'ની આગામી વર્ષની વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોમાં કુલ રૂ. ૨,૭૭,૦૦૦ના રોકડ ઇનામો ઉપરાંત ગીફટ હેમ્પરોના ઇનામો વિજેતા ગ્રાહકોને આપવામાં આવશે.
'નોબત' વાર્ષિક લવાજમ ર૦ર૩-ર૪ પ્રથમ ઈનામ નારૂ. એક લાખના રોકડ ઈનામના ભાગ્યશાળી વિજેતા
'નોબત' વાર્ષિક લવાજમ ર૦ર૩-ર૪ ના મેગા ડ્રોના વાર્ષિક લવાજમનો પારદર્શક ડ્રો યોજાયો હતો. જેમાં પ્રથમ ઈનામનો ડ્રો મહાનુભાવો નિલેશભાઈ પુજારા, હિતેશભાઈ મહેતા, આશિષભાઈ ટંકારિયા, ભરતભાઈ મોદી અને નિતીનભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં અંધજન તાલીમ કેન્દ્ર-જામનગરના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ રૂપાલ સોમાણી, લાલુભાઈ ચાવડા, રૂત ઠુમ્મર, પ્રિન્સ પરમાર અને હસીન ચાવડાના હસ્તે નિલેશભાઈ ચાંડપાની રાહબરી હેઠળ કરવામાં આવ્યો હતો, અને રૂ. એક લાખનું ઈનામ પાકી પહોંચ નં. ૦૬૮ર૯ ના ભાગ્યશાળી વિજેતા ગ્રાહક વિસાણી જય હરેશભાઈ ખંભાળીયાના ફાળે (એજન્ટ-એચ-એર.પંડિત) ગયું હતું. જેઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતાં.
'નોબત' વાર્ષિક લવાજમ ર૦ર૩-ર૪ દ્વિતીય ઈનામ રૂ. એકાવન હજાર રોકડ ઈનામના ભાગ્યશાળી વિજેતા
'નોબત' વાર્ષિક લવાજમ ર૦ર૩-ર૪ ના મેગા ડ્રોના વાર્ષિક લવાજમનો પારદર્શક ડ્રો યોજાયો હતો. જેમાં બીજા ઈનામનો ડ્રો અગ્રણીઓ રિષિત કોટેચા, પરેશ છાયા, ભરત લાલ, નિલેશ કાનાણી અને દર્શન ઠક્કરના હસ્તે કરવામાં આવ્યો હતો.અને રૂ. એકાવન હજારનું ઈનામ પાકી પહોંચ નં. નં. ૦૫૩૭૪ના ગ્રાહક અંશ નરેશભાઈ બદીયાણી-જામનગરને લાગ્યું હતું જેઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતાં.
'નોબત' વાર્ષિક લવાજમ ર૦ર૩-ર૪ ત્રીજા ઈનામ રૂ. એકવીસ હજાર રોકડ ઈનામના ભાગ્યશાળી વિજેતા
'નોબત' વાર્ષિક લવાજમ ર૦ર૩-ર૪ ના મેગા ડ્રોના વાર્ષિક લવાજમનો પારદર્શક ડ્રો યોજાયો હતો. જેમાં બીજા ઈનામનો ડ્રો અગ્રણીઓ રિષિત કોટેચા, પરેશ છાયા, ભરત લાલ, નિલેશ કાનાણી અને દર્શન ઠક્કરના હસ્તે કરવામાં આવ્યો હતો.અને રૂ. એકવીસ હજારનું ઈનામ પાકી પહોંચ નં. ૬૭૦૬ના ગ્રાહક દરિયાલાલ પ્રોફીટ લીન્ક (ખંભાળીયાના ફાળે ગયું હતું. જેઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતાં.
શેખર માધવાણી હોલ ચિક્કાર ભરાયોઃ તાળીઓના ગડગડાટથી ગુંજ્યો માહોલઃ ભારે ઉત્સાહ
'નોબત'ના વાર્ષિક લવાજમના મેગા ડ્રો તથા નવી યોજનાના લોન્ચીંગ સમયે હકડેઠઠ હાજરી
નોબતની વર્ષ-૨૦૨૩-૨૪ની વાર્ષિક યોજનાના મેગા ડ્રો તથા વર્ષ-૨૦૨૪-૨૫ની વી ધમાકેદાર આકર્ષક યોજનાના લોન્ચીંગના પ્રસંગે શેખર માધવાણી હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો અને બહોળી સંખ્યામાં નગર તથા જિલ્લામાંથી આમંત્રિતો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતાં. જિલ્લાભરમાંથી અખબારનવેસો, નોબતના પ્રતિનિધિઓ, એજન્ટો, નગરના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનો, સામાજિક આગેવાનો, વિતરકો, ગ્રાહકો, પત્રકારો તથા નોબત-માધવાણી પરિવાર સાથે સંકળાયેલા સ્નેહીજનો, શુભેચ્છકો વિગેરે ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને મેગા ડ્રો તથા ઈનામી નવી યોજનાના લોન્ચીંગના પ્રસંગને દીપાવ્યો હતો. મહેમાનોએ 'નોબત'ના ડ્રોની પારદર્શક પદ્ધતિને વખાણી હતી અને નોબત દ્વારા અખબાર ઉપરાંત શરૂ કરેલી બ્રેકીંગ ન્યુઝ, વીડિયો સમાચાર, નોબત યુ-ટ્યુબ, નોબત ફેસબુક તથા વ્હોટ્સએપ સહિતના સોશિયલ મીડિયાના માધ્યમથી અપાતી સેવાઓ, ઈ-પેપર તથા અન્ય સેવાઓને પણ બિરદાવી હતી.
'નોબત'ના મેગા ડ્રોમાં નિર્ણાયકોને આવકાર
''નોબત''ના મેગા ડ્રોમાં આ વખતે જિલ્લાના વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓએ સેવાઓ આપી હતી. જેમાં દ્વારકાના રવિ બારાઈનું સ્વાગત દર્શકભાઈ માધવાણી, વાડીનારના હિરેન દત્તાણીનું સ્વાગત દર્પણભાઈ માધવાણી અને ભાણવડના અમિતભાઈ વરૂનું સ્વાગત સંજયભાઈ માધવાણીએ બુકે અર્પણ કરીને કર્યું હતું.
અવાજના જાદુગર બિમલ ઓઝાનું સુંદર સંચાલન
'નોબત' વાર્ષિક લવાજમ યોજનાના ડ્રોના સમગ્ર સમારોહનું સંચાલન જાણીતા યુવા ઉદ્દઘોષક અને અવાજના જાદુગર બિમલ ઓઝાએ કરી સમારોહને ખૂબ જ રસપ્રદ બનાવી દીધો હતો.
સંજયભાઈ જાની-હેમલભાઈ ગુસાણી-નરેશ રાયઠઠ્ઠાનો સહયોગ
'નોબત'ની વાર્ષિક લવાજમ યોજનાના પારદર્શક ડ્રો માટે સંજયભાઈ જાની, હેમલભાઈ ગુસાણી અને નરેશ રાયઠઠ્ઠાનો સહયોગ સાંપડ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો