વર્ષ-ર૦ર૧-રર ના બજેટની હાઈલાઈટ્સ

૧૦૦ નવી સૈનિક સ્કૂલ બનાવવામાં આવશે.

સૈનિક સ્કૂલનું નિર્માણ પીપીપી ધોરણે કરવામાં આવશે.

૧પ૦૦૦ સરકારી સ્કૂલને સારી બનાવવામાં આવશે.

૭પ૦ એકલાખ મોડેલ સ્કૂલ બનાવવામાં આવશે.

ઉચ્ચ શિક્ષણ માટે આયોગ બનાવવામાં આવશે.

એક કરોડ મહિલાઓને નિઃશુલ્ક ગેસ કનેકશન આપવામાં આવશે.

ઈમરજન્સી ફંડ પ૦૦ કરોડ હતું જે વધારીને ૩૦,૦૦૦ કરોડની ફાળવણી.

કોવિડ વેકસીન માટે ૩પ,૦૦૦ કરોડની ફાળવણી.

રાજકોષિય ખાદ્ય ૬.૮ ટકા થવાનું અનુમાન. વર્ષ-ર૦ર૩-ર૪ સુધીમાં તેના ૩ ટકા ઘટાડાશે.

ચા ના બગીચામાં કામ કરતા શ્રમિકો માટે ૧૦૦૦ કરોડ રૃપિયાની ફાળવણી કરવામાં આવી.

આસામ તથા બંગાળમાં મહિલા અને બાળકો માટે ૧૦૦૦ કરોડની ફાળવણી.

ર૦ર૧-ડિસેમ્બરમાં માનવ રહીત ગગનયાન મીશન લોન્ચ કરાશે.

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ૧પ૦૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.

બે સરકારી બેંક અને એક વીમા કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે.

અનુસૂચિત જાતિ (એસસી) ના ૪ કરોડ વિદ્યાર્થીઓ માટે ૩પ,ર૧૯ કરોડ રૃપિયાની ફાળવણી કરવામાં આવશે.

રિસર્ચ ફાઉન્ડેશન માટે રૃા. પ૦,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.

સ્માર્ટ વીજ મીટર લગાવાશે.

સફાઈ માટે ૧.૪ર લાખ કરોડનું ફંડ.

સ્વચ્છ દવા માટે રર૧૭ કરોડની ફાળવણી કરવામાં આવશે.

પી.એમ. આત્મનિર્ભર સ્વાસ્થ્ય યોજના શરૃ કરાશે.

૭ મેગા ઈન્વસ્ટેમેન્ટ ટેક્સટાઈલ પાર્ક બનશે.

૧૭ નવા પબ્લિક હેલ્થ યુનિટ બનશે.

ઈન્સ્ટિટયુટ ઓફ વર્લ્ડ હેલ્થ બનશે.

સ્વાસ્થ્ય ક્ષેત્રે ગયા વખત કરતા ૧૩૭ ટકા વધુ ફાળવણી કરાશે.

નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વર્લ્ડ હેલ્થ બનશે.

૧૩ ક્ષેત્રો માટે ટૂંકા સમયમાં પીએલઆઈ સ્કીમ જાહેર થશે.

જુની કારોને સ્ક્રેપ કરાશે.

બીજા તબક્કામાં એરપોર્ટનું વેંચાણ થશે.

૪-નેશનલ બાયરોલોજી ઈન્સ્ટિટયુટ બનશે.

પ્રદુષણ કંટ્રોલ માટે કદમ ઉઠાવાશે.

વાહનો માટે નવી સ્ક્રેપ પોલિસીનું એલાન.

પુંજીગત ખર્ચ ૪.૩૯ લાખ કરવામાં આવશે.

એરક્લીન માટે પાંચ વર્ષમાં ર લાખ કરોડ ખર્ચાશે.

રોડ પ્રોજેક્ટ મટો ૧૧ હજાર કરોડની ફાળવણી. તેમજ રોડ અને ઈકોનોમિક કોરિડોર પર ફોક્સ.

પ.બંગાળમાં નવી સડકો માટે રપ હજાર કરોડ ખર્ચાશે.

પરિવહન મંત્રાલયને ૧૮ લાખ કરોડ ખર્ચાશે.

પ.બંગાળમાં હાઈવે પ્રોજેક્ટો માટે રપ હજાર કરોડ.

તામીલનાડુમાં ૩પ૦૦ કિ.મી. સડકો નિર્માણાધિન થશે.

પર્યટક રૃટ માટે રેલવેનો નવો પ્લાન.

રેલવેને ૧.૧૦,૦પપ હજાર કરોડની ફાળવણી.

મેટ્રો માટે ૧૧ હજાર કરોડની ફાળવણી. તેમજ વર્ષ-ર૦૩૦ સુધીમાં નવી રેલવે યોજનાનું આયોજન.

પબ્લિક બસો માટે ૧૮ હજાર કરોડ ખર્ચાશે.

ગ્રાહકો મનપસંદ વીજ કંપની મેળવી શકશે.

બજેટમાં ૬ સ્તંભોની જાહેરાતઃ મેટ્રો, લાઈટ અને મેટ્રો નિયો સેવાઓ શરૃ થશે.

મેટ્રો માટે ૧૧ હજાર કરોડની ફાળવણી.

વીજળી ક્ષેત્રે સુધારણાની નવી યોજના થશે જાહેર.

રેલવેમાં મેઈક ઈન ઈન્ડિયા પર ભાર અપાશે.

કેરળમાં ૧૧૦૦ કિ.મી. લાંબો નેશનલ હાઈવે.

મેટ્રોના વિસ્તૃતિકરણ માટે કેન્દ્ર કરશે મદદ.

વીમા ક્ષેત્રમાં હવે ૭૪ ટકા એફડીઆઈ.

સૌર ઉર્જા કોર્પોરેશન માટે એક હજાર કરોડ.

સિક્યોરિટી માર્કેટ કોડ લોન્ચ કરાશે.

કન્યાકુમારી કોરિડોર માટે ૬પ હજાર કરોડ.

કોલકાતાના સિલીગુડીનું અપડેશન થશે.

ડૂબેલા કરજાઓ પર મેનેજમેન્ટ કંપની બનશે.

વીમા કંપનીઓ પર ભારતીયોનું નિયંત્રણ.

હેલ્થ-ઈન્ફ્રાસ્ટ્રકચરનું બજેટ વધારાયું.

સરકારી બેંકોને રર હજાર કરોડની મદદ.

ઉજ્જવલા સ્કીમનો ૮ કરોડ પરિવારોને લાભઃ ૧૦૦ નવા શહેરો જોડાશે.

વિનિવેશ પ્રક્રિયાને વેગ અપાશેઃ કાયદો સુધારાશે.

જાહેર સાહસોમાં આત્મનિર્ભર ભારત હેઠળ મૂડી રોકાણ.

સરકાર ઉર્જાકંપનીઓની મદદ કરશે.

સ્વચ્છતા મિશન માટે રૃા. ૭૧ હજાર કરોડ.

રૃા. ૧.૪૧ લાખ કરોડ અર્બન ક્લન ઈન્ડિયા મિશન માટે ફાળવાયા.

કિસાનો માટે મોટું એલાન- મૂળ પડતર કિંમતથી દોઢ ગણું એમએસપી આપવા પ્રયાસ.

સરકાર ખેડૂતોના હિત માટે કામ કરી રહી છે.

ખેડૂતો પાસેથી સરકારી ખરીદી પર ભાર મૂકાશે.

ખેડૂતોને જણસોની ઝડપી ચૂકવણી કરાશે.

ખેડૂતોને ૭પ હજાર કરોડથી વધુની સહાય અપાઈ.

ઘઉં માટે વર્ષ-ર૦ર૦-ર૧ માં ૭પ૦૬૦ કરોડ અપાયા.

એમએસપી સિસ્ટમમાં ખેડૂતોને હિતકારી બદલાવ.

ધાન માટે એકલાખ કરોડ અપાયા   (વર્ષ-ર૦ર૦-ર૧).

દેશમાં કેટલાક શહેરોમાં કૃષિ હબ બનશે.

૧૦૦થી વધુ સૈન્ય શાખાઓ ખૂલશે.

વસ્તી ગણતરી માટે ૩પ૦૦ કરોડથી વધુની ફાળવણી.

૧પ વર્ષથી જુની મોટરો બજારમાંથી હટાવાશે. પોલ્યુશન ઘટશે.

close
Ank Bandh 29 March
close
PPE Kit