Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીઝ ફાયર ઈફેક્ટ
મુંબઈ તા. ૮: પશ્ચિમ એશિયામાં યુદ્ધ વિરામને કારણે આજે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાંદીના ભાવમાં કિલે રૂ।. ૧ર હજાર અને સોનામાં ૧૦ ગ્રામ દીઠ રૂાફ ૩ હજારનો ઉછાળો આવ્યો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ વિરામને કારણે આજે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. એમસીએક્સ પર શરૂઆતના કારોબારમાં સોનાના ભાવમાં રૂ।. ૩૦૦૦થી વધુનો ઉછાળો આવ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં કિલો દીઠ રૂ।. ૧ર૦૦૦ થી વધુનો વધારો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial