Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના હોમગાર્ડઝના નવનિયુક્ત ઓફિસરો અને એન.સી.ઓઝની રેન્ક સેરિમની

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લા હોમગાર્ડઝના નવનિયુક્ત ઓફિસરો અને એનસીઓઝની રેન્કનો પીપીઈંગ સેરિમની સમારોહ રોટરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરમાં યોજાયો હતો. આ વેળએ નેવલ એનસીસી લેફ. સ્નેહા રાય અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં તેઓના હસ્તે ઉપરાંત જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાની ઉપસ્થિતિમાં પીપીઈંગ સેરેમની યોજાઈ હતી.

 

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh