Advertisement
Author: નોબત સમાચાર

આમરામાં આરોગ્ય કેમ્પનું આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તાલુકાના આમરા પેટા આરોગ્ય કેન્દ્રમાં સ્વસ્થ નારી- સશક્ત પરિવાર કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોને ટીબી રોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ બ્લડપ્રેશર, ડાયાબિટીસ વગેરેની તપાસ કરવામાં આવી હતી.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh