Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહીલુહાણ હાલતમાં દવાખાને ખસેડાયાઃ
જામનગર તા. ૧૫: જામનગરના લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચેના રોડ પર આવેલા દરેડ જીઆઈડીસીના એપલ ગેઈટ પાસેથી આજે સવારે ઈલેકટ્રીક બાઈક પર પસાર થતાં એક પ્રૌઢને બાઈકમાંથી શોર્ટ લાગ્યો હતો.
વિચિત્ર રીતે શોર્ટ લાગતા આ પ્રૌઢના મ્હોંમાંથી તમામ દાંત ખરી પડ્યા હતા. ત્યાંથી પસાર થતાં અન્ય વાહનચાલકોએ ૧૦૮ને કોલ કરતા આ પ્રૌઢને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial