Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૮ ફેબ્રુઆરી, રવિવાર અને મહા વદ સાતમનું પંચાંગ

સુર્યોદય : ૭-૨૩ - સુર્યાસ્ત : ૬-૪૦

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૭ :

તા. ૦૮-૦૨-ર૦૨૬, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૮,

મુસ્લિમ રોજઃ ૧૯, નક્ષત્રઃ સ્વાતિ,

યોગઃ ગંડ, કરણઃ વિષ્ટિ

 

તા. ૦૮ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપે આરોગ્યની કાળજી રાખવી પડે. પડવા-વાગવાથી સાવધાની રાખવી. ખાન-પાનમાં  પરેજી રાખવી. નોકરી-ધંધામાં આપની ધારણા-ગણતરી અવળી પડતા આપની મુશ્કેલીમાં વધારો થતો  જોવા મળે. યાત્રા-પ્રવાસમાં ધાર્યા કરતા વધારે ખર્ચ થવાથી આપનું નાણાકીય આયોજન ખોરવાઈ શકે  છે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.

બાળકની રાશિઃ તુલા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh