Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસને બનાવની જાણ કરાઈઃ
જામનગર તા. ૧૮: ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડથી મીલન ચાર રસ્તા વચ્ચે સપ્તાહ પૂર્વે એક યુવાને કોઈ અકળ કારણથી વિષપાન કર્યું હતું. તે યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.
ખંભાળિયા શહેરના સલાયા નાકા પાસે ઓસમાણભાઈ કેરોસીનવાળાની બાજુમાં રહેતા સીકંદરભાઈ લતીફભાઈ શેખ (ઉ.વ.૪૫) નામના યુવાને ગઈ તા.૯ના દિને રેલવે સ્ટેશનથી મીલન ચાર રસ્તા વચ્ચે કોઈ અકળ કારણથી ઝેરી દવા પી લીધી હતી. સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. હસનભાઈ શેખે પોલીસને જાણ કરી છે. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial