Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર બાયપાસ નજીક રણજીતસાગર રોડ પર ડિવાઈડર પર વધુ એક મોટર ચઢી ગઈ

લાઈટ અને ડિવાઈડરની સાઈન ન હોવાથી અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર-સચાણા રોડ પર આવેલા લાલપુર બાયપાસથી રણજીતસાગર માર્ગ સ્થિત રોડ ડિવાઈડર પર ગઈકાલે સાંજે જીજે-૧-આરડબલ્યુ ૧૯૦૫ નંબરની એક મોટર ચઢી ગઈ હતી. અંદાજે એક સપ્તાહમાં ચોથી વખત આવી રીતે તે ડિવાઈડર પર મોટર ચઢવાનો બનાવ બહાર આવ્યો છે. આ રોડ પર બનાવવામાં આવેલા ડિવાઈડર અંગે કોઈ સાઈન મૂકવામાં આવી ન હોય અને તે પુલ પર લાઈટ પણ ન હોવાના કારણે અવારનવાર આ રીતે મોટર ડિવાઈડર પર ચઢી રહી છે. કોઈ જાનલેવા અકસ્માત બને તે પહેલાં ત્યાં લાઈટો મૂકવા અથવા ડિવાઈડરની સાઈન મૂકવા માગણી ઉઠી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh