Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદના પ્રયાસોના ફળસ્વરૂપે
જામનગર તા. ૨૭: જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનની કારોબારી સમિતિના ૨૩ સભ્યની તા. ૨૮-૦૬-૨૫ના ચૂંટણી-મતદાનની જાહેરાત થઈ હતી. પણ ઉદ્યોગકારોમાં પરસ્પર એકતા જળવાઈ રહે અને સંસ્થાનું ગૌરવ તથા પ્રતિષ્ઠા વધે તેવા હેતુસર હાલારના સંસદ સભ્ય પૂનમબેન માડમે ઉદ્યોગકારો સાથે બેઠકો-ચર્ચા કરી ઉદ્યોગકારોએ એકબીજાના સમર્થનમાં ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જેથી કારોબારી સમિતિના તમામ ૨૩ સભ્ય બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા છે અને સાંસદના પ્રયાસોને સફળતા મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial