Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તળાવની પાળે વૃક્ષની ડાળી તૂટી પડી

                                                                                                                                                                                                      

જામનગરમાં તળાવની પાળે ગેઈટ નંબર ૩ પાસે એક વૃક્ષની ડાળી તૂટી અને રસ્તા ઉપર પડી હતી. પરિણામે વાહનવ્યવહાર અવરોધાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કામગીરી હાથ ધરીને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો, જેથી વાહન-વ્યવહાર પૂર્વરત થયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh