Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રીની રાજસ્વારીને ખલેલ ન પહોંચે તે હેતુથી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ઓવર બ્રિજના લોકાર્પણ માટે જામનગર આવનાર હોવાથી કોંગ્રેસ પાર્ટી દ્વારા કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવે નહીં તે હેતુથી ગઈ રાત્રે જ કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાના નિવાસસ્થાને મહિલા પોલીસની સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી અને રચનાબેનને નજરકેદ કરવામાં આવ્યા હતાં. હવે મુખ્યમંત્રી જામનગરથી ગાંધીનગર જવા માટે રવાના થયા પછી જ રચનાબેનને નજર કેદીમાંથી મુક્તિ મળે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial