Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ભારત માતાનો જય' ના નાદ સાથે મીઠાઈ વહેંચી
મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બદલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં દ્વારકા જિલ્લા ભાજપ અધ્યક્ષ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવા, પ્રભારી પરેશભાઈ કાનાણી, પૂર્વ નગરપાલિકા સભ્ય ભરતભાઈ લાલ, અરવિંદભાઈ ભટ્ટ (પૂર્વ શહેર પ્રમુખ) મહામંત્રી સુમિત લાલ, પ્રદીપસિંહ જાડેજા, યુવા પત્રકાર આનંદ લાલ, પ્રવિણ મારાજ, જયેશભાઈ પરમાર, દિવ્યેશભાઈ ગોસ્વામી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સૌએ એકબીજાના મીઠા મોઢા કરાવેલ અને ભારતમાતાની જયના જયઘોષ સાથે વિજયને વધાવ્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા ભાજપ મહામંત્રી સુમિતભાઈ લાલે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial