Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ડી.પી. કપાત રોડની સ્થળ મુલાકાત લેતા મ્યુનિ. કમિશનર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરમાં ગોકુલનગર વિસ્તારના ડી.પી. કપાત કરવામાં આવનાર છે. આજે કમિશનર અને તેની ટીમે આ બાબતે સ્થળ મુલાકાત કરી હતી.

જામનગરના ગોકુલનગર હરિયા કોલેજથી સાંઢીયા પૂલ સુધીના ડી.પી. કપાત કરી રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ માર્ગ પર ૮૬ મિલકતો આવેલ છે જેની કપાત થશે. ઉપરાંત નજીકમાં આવેલ રોડને પણ ૨૪ મીટર પહોળો બનાવવા ડી.પી. કપાત થનાર છે.

આ બંને રોડની આજે કમિશનર દિપેશ કેડિયાએ સ્થળ મુલાકાત કરી હતી. હવે આગામી સમયમાં કપાતમાં જતી મિલકત ધારકોને નોટીસ પાઠવાશે અને જેમની મિલકતો કાયદેસર હશે તેમને વળતર ચૂકવાશે અને આ રોડ ઉપરની મિલકતોની પાડતોડ કામગીરી પણ શરૂ કરાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh