Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા-સોમનાથ વચ્ચે બનશે એક્સપ્રેસ-વે

ધાર્મિક અને પ્રવાસન સ્થળોને લીન્ક કરવાનો ઉદ્દેશ્ય

દ્વારકા તા. રરઃ યાત્રાધામ દ્વારકા અને સોમનાથ વચ્ચે હાલ નેશનલ હાઈ-વે આવેલ છે. બજેટમાં સરકાર દ્વારા દેશના પશ્ચિમ ક્ષેત્રના બન્ને મહત્ત્વપૂર્ણ તીર્થક્ષેત્રોને સાંકળતો સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ હાઈ-વે બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટમાં રાજ્યના મુખ્ય શહેર અમદાવાદ તથા સૌરાષ્ટ્રનું પ્રમુખ શહેર રાજકોટને પણ સાંકળી લેતો એક્સપ્રેસ હાઈ-વે બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ એક્સપ્રેસ હાઈ-વેને વધુમાં દ્વારકા-પોરબંદર-સોમનાથ સુધી લંબાવવામાં આવનાર છે. સરકાર દ્વારા આ એક્સપ્રેસ હાઈ-વેના નિર્માણ પાછળનો હેતુ રાજ્યના ધાર્મિક અને ટુરીસ્ટ ડેસ્ટીનેશનને લીન્કઅપ કરવાનો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh