Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાફિક શાખાએ છ બૂલેટ ડીટેઈન કર્યાઃ
શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા જુદા જુદા માર્ગો પર ટ્રાફિક ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. જેમાં ફાયર સાઇલેન્સર રાખી જાહેર માર્ગ પર ધ્વનિનું પ્રદુષણ ફેલાવતા છ બુલેટ મોટરસાયકલ ડીટેઇન કરી લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં ટ્રાફિક શાખાના પીઆઇ એસ.વી ચૌધરીની સૂચનાથી પીએસઆઇ વી.બી. બરબસિયા, એ.એચ. ચોવટ, આર.સી. જાડેજા, એમ.જે. વાળા અને સ્ટાફ સાથે રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial